મોરબી : મનસુખલાલ કેશવલાલ મીરાણીનું અવસાન, શુક્રવારે ઉઠમણું

મોરબી : મૂળ ખેવરીયા, હાલ મોરબી નિવાસી મનસુખલાલ કેશવલાલ મીરાણી (ઉ.વ. 65), તે અતુલભાઈ, નિલેશભાઈ તથા વર્ષાબેનના પિતાશ્રી, જીગ્નેશભાઈ વિજયકાંત કક્કડના સસરા, જયંતીલાલ ખેતશીભાઈ ખખ્ખરના જમાઈ, સરલાબેન નીતીનકુમાર ચંદારાણા તથા અનસોયાબેન પ્રભુદાસ કોટકના ભાઈ તેમજ નવીનભાઈ અને કિશોરભાઈના બનેવીનું તા. 23/02/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. 28/02/2020 ના રોજ સાંજે 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.