માળીયા નજીક ટ્રેનની હડફેટે એકનું મોત

- text


માળીયા (મી.) : ગઈકાલે તા. 23 ફેબ્રુઆરીના રોજ ફતેપર ગામની રેલ્વે ફાટક પરથી પસાર થતી રેલ્વેના એન્જીનની હડૅફેટે આવી જતા કપાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text