મોરબી : કમળાબેન પુજાલાલ પુજારાનું અવસાન, સોમવારે ઉઠમણું

મોરબી : કમળાબેન પુજાલાલ પુજારા (ઉ.વ. 70), તે સ્વ. પુજાલાલ માવજીલાલ પુજારાના ધર્મપત્ની, રમણીકલાલના ભાભી, મુક્તાબેન પુજાલાલ પુજારા, ઇન્દુબેન નંદલાલ હામાણી, મીનાબેન મહેશકુમાર પુજારા, સુનીતાબેન સંજયભાઈ હિરાણી, હેમાલીબેન નિમેશકુમાર રાચ્છ, શીતલબેન પ્રજ્ઞેશકુમાર ભીંડોરા, નિશાબેન સુનિલકુમાર વિશાણીના માતૃશ્રી તેમજ ભરતભાઈ ખીમજીભાઈ મીરાણીના બહેનનું તા. 21/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 24/02/2020ના સાંજે 4 થી 5 કલાકે જલારામ પ્રાર્થન મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.