વેજલપર નિવાસી ધીરજલાલ ગૌરીશંકર દવેનું અવસાન, કાલે બેસણું

માળીયા (મીં) : વેજલપર નિવાસી ધીરજલાલ ગૌરીશંકર દવે, તે ભાનુશંકર ગૌરીશંકર દવે તથા પ્રવિનચંદ્ર ગૌરીશંકર દવેના નાનાભાઈ, પારસભાઈ દવેના પિતાશ્રી તથા શૈલેષભાઇ, સુનિલભાઈ, જયેશભાઈના કાકા ધીરજલાલ ગૌરીશંકર દવેનું તા. ૨૦.૦૨.૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૨.૦૨.૨૦૨૦ ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે મું.વેજલપર, તા. માળીયા (મીં), જી. મોરબી તેમજ સાંજે 4 થી 6 કલાકે વાઘેશ્વરી મંદિર, દરબારગઢ પાસે, મોરબી ખાતે રાખેલ છે.