મોરબીમાં સાંજ પડે ને સૂરજ ઉગશે ! મહાશિવરાત્રીના પાવન પર્વથી નાઈટ લાઈફ કાફેનો શુભારંભ

- text


મોરબીનો સૌ પ્રથમ કાફે કે જયાં યુવાનો, યુવતીઓ અને ફેમિલી મેટ્રો સીટી જેવો ખાણી-પીણીનો લુફ્ત ઉઠાવી શકશે

150 પ્રકારના ફેન્સી ચૂલા ઢોસાની મિજબાની માણવા જેવી : મોરબીના પ્રખ્યાત પુરી – શાક, ગાંઠિયાથી લઈ પિત્ઝા, બર્ગર, શેઈક સહિતની અસંખ્ય વેરાયટી એકજ સ્થળે તે પણ ખુલ્લા આકાશ નીચે

( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : સિરામિક સિટી મોરબી મેટ્રો સિટીને ટક્કર આપવા સજ્જ થયું છે ત્યારે મોરબીના યુવાનો અને ફેમિલી માટે શહેરની ભાગોળે શનાળા – ઘુનડા રોડ ઉપર રાજપર ચોકડી ખાતે ધ નાઈટ લાઈફ કાફેમાં 150થી વધુ ફેન્સી ઢોસા, ચાઈનીઝ અને સ્મોકિંગ ઝોનના સોપાનનો આજે મહાશિવરાત્રીના પાવન પર્વથી શુભારંભ થવા જઈ રહ્યો છે જ્યાં મોરબીના પ્રખ્યાત પુરી- શાક, ગાંઠિયાથી લઈ પિત્ઝા બર્ગર સુધીની આઇટમો એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. મજાની વાતતો એ છે કે અહીં સાંજ પડેને સૂરજ ઉગશે કારણ કે શહેરમાં સંપૂર્ણ સુરક્ષિત અને પારિવારિક માહોલ આપતા ધ નાઈટ લાઈટ કાફેમાં ઓપન એર સીટીંગ એરેજમેન્ટ આપને રાત્રી સુધી એન્ટરટેઇન કરશે.

આધુનિકતામાં રાજ્યભરમાં એક કદમ આગળ રહેનાર મોરબીમાં એક પણ કાફે ન હોય શહેરીજનો માટે કઈક નવું કરવા માટે અલગ જ થીમ સાથે શનાળા ઘુનડા રોડ રાજપર ચોકડી નજીક જરા હટ કે ધ નાઈટ લાઈફ કાફે શરૂ કરવામાં આવ્યું છે. આ કાફેનું નવુ સોપાન આજે તા.21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વથી વિધિવત રીતે મોરબીના રંગીલા શહેરિજનો માટે ખુલ્લો મુકાશે.

મોરબીના યંગસ્ટરને કંઈક નવું આપવાની નેમ શરૂ થયેલા ધ નાઈટ લાઈફ કાફેમાં યંગસ્ટર અને ફેમિલીને સ્કાય ઓપન સીટીંગના એરેન્જમેન્ટ થકી આહલાદક એટમોસ્ફિયરનો અનુભવ કરાવાશે.ધ નાઈટ લાઈફ કાફેમાં સ્વાદના શોખીન મોરબીયન માટે ફેવરિટ એવા પુરી – શાક, ગાંઠિયા,થેપલાથી લઈ હોટડોગ, બર્ગર, પિત્ઝા, ફ્રેન્ચ ફ્રાય, સેન્ડવીચ, મેગી, પાસ્તા, ગારલીક બ્રેડ, ચા, કોફી, કોલ્ડ કોફી, બોન્ટી, બોર્નવિટા, મોકટેઇલ, થિકશેઈક, સોફ્ટ ડ્રિંક્સ સહિતની સેંકડો આઇટમો ઉપલબ્ધ રહેશે.

- text

વધુમાં અહીંનું મુખ્ય આકર્ષણ 150 પ્રકારના ફેન્સી ચૂલા ઢોસા રહેશે. જે મોરબીમાં સૌ પ્રથમ અહીં ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે. તો આવો છો ને ધ નાઈટ લાઈફ કાફેની ઓપનિંગ સેરેમનીમાં…ચાલો થઈ જાઓ તૈયાર સાંજે 4થી સવાર સુધી …લોન્ગ ડ્રાઇવ અને લેઈટ નાઈટ નાસ્તા ફન માટે….

ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો https://instagram.com/thenightlifecafe24?r=nametag

- text