સ્ત્રીરોગને લગતી તમામ સારવાર તેમજ ગર્ભ સંસ્કાર માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે રાજકોટનું પાયલ મેટરનિટી હોમ

સ્ત્રીને લગતા તમામ રોગોની અત્યાધુનિક સારવાર સાથે ગર્ભાવસ્થાની પણ સંપૂર્ણ સારવાર ઉપ્લબ્ધ : માતૃત્વનું સુખ મેળવતી વેળાએ પ્રસૂતા બહેનોને પારિવારિક વાતાવરણ પુરૂ પાડવાની નેમ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : દરેક સ્ત્રીઓ માતૃત્વ ઝંખે છે. આ સમય તેમના જીવનકાળનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. ત્યારે પ્રસુતિ વેળાએ સૌથી સલામત અને સુવિધાસભર હોસ્પિટલ પસંદ કરવી તે પરિવારની જવાબદારી બને છે. તો હવે આ સ્થળ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. કારણકે પ્રસુતિ સારવાર માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે રાજકોટનું પાયલ મેટરનિટી હોમ. અહીં પ્રસુતિ સારવારની સાથોસાથ દરેક સ્ત્રીરોગની સારવાર અને ગર્ભસંસ્કાર પણ અપાઈ છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા સર્કલ પાસે વેસ્ટ ગેટમાં ફર્સ્ટ ફ્લોરે આવેલ પાયલ મેટરનીટી હોમ અત્યાધુનિક સુવિધાઑથી સજ્જ છે. અહીં સ્ત્રીરોગને લગતી તમામ સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. અહીં મીનાર્કેથી મેનોપોઝ સુધીની તમામ સારવાર, ગર્ભાવસ્થા દરમિયાનની સંપૂર્ણ સારવાર ઉપ્લબ્ધ છે. વધુમાં અહી પ્રેગ્નન્સી દરમિયાન થતા બધા આધુનિક સ્કેન એટલે કે સોનોગ્રાફીની સુવિધા છે. અહીં આધુનિક ગર્ભ સંસ્કાર સેન્ટર પણ છે. સાથોસાથ સ્ત્રીરોગને લગતી તમામ લેપ્રોસ્કોપીક સર્જરીની સુવિધા પણ ઉપ્લબ્ધ છે. સાથે જનરલ સર્જરીને લગતી તમામ ઑપરેશનની સુવિધા તેમજ નિઃસંતાનપણા માટેની સંપૂર્ણ સારવાર પણ મળે છે.

ખાસ કરીને મોરબીની મહિલાઓ માટે સ્ત્રી રોગની સારવારથી લઈને ગર્ભસંસ્કાર સુધીની તમામ સુવિધાઓ અહીં ખૂબ સરળતાથી ઉપ્લબ્ધ છે. વધુમાં અહીં સારવારની સાથોસાથ પરીવારિક વાતાવરણ પણ પુરૂ પાડવામાં આવે છે. કારણકે દરેક રોગ ઉપર નિયંત્રણ લેવા સર્જરી કે દવાની સાથે હિંમત મળવી પણ જરૂરી છે. વધુ વિગત માટે પાયલ મેટરનિટી હોમ મો.નં. 8905150606 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.