મેઘપરના ભૂતપૂર્વ સરપંચ રવાભાઈ જગાભાઈ ડાંગરનું અવસાન, ગુરુવારે બેસણું

- text


માળીયા (મી.) : મેઘપરના ભૂતપૂર્વ સરપંચ રવાભાઈ જગાભાઈ ડાંગર (ઉ.વ. 95), તે મેરામભાઇ (ASI, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, રાજકોટ), સુખાભાઈ તથા સવભાઈના પિતાશ્રીનું તા. 19/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23/01/2020ના રોજ ગુરુવારે તેમના નિવાસસ્થાન મુ. મેઘપર ખાતે રાખેલ છે.

- text