મોરબીના એડન હિલ્સમાં વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલરીના અલભ્ય એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ

ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં વિશ્વના ટોપ -5મા સ્થાન ધરાવતા સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીમાં સતત છઠ્ઠી વખત ચાર દિવસના એક્ઝિબિશનનું આયોજન : 20મી સુધી ચાલશે એક્ઝિબિશન
રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ : દરેક જવેલરી ઉપર ગ્રાહકને ઘેર બેઠા લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓ માટે ગોલ્ડ જવેલરી ખરીદવાનો અણમોલ અવસર આવ્યો છે. કારણ કે મોરબીના આંગણે જ એડન હિલ્સ ખાતે ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ એક્ઝિબિશનમાં રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ છે.સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ ઘેર બેઠા સર્વિસ ફ્રી મળી રહી છે. ગઈકાલે આ એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે.

સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ -5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. ત્યારે આવી બ્રાન્ડ સતત પાંચ વખત મોરબીમાં સફળ એક્ઝિબિશન કરી ચુકી છે. હવે છઠ્ઠી વખત મોરબીના આંગણે ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન લઈ આવી છે. આ એક્ઝિબિશનનો મોરબીમા એડન હિલ્સ, ઘુંદળા રોડ ખાતે ગઈકાલથી પ્રારંભ થઇ ગયો છે. આ એક્ઝિબિશન તા. 20 જાન્યુઆરી સુધી યોજાનાર છે. જેનો સમય સવારે 10:00 થી સાંજે 12 સુધીનો છે.

આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન જોવા મળશે. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા હશે. વધુમાં અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ છે.

આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં રૂ. 5 હજારથી લઈને રૂ. 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરી મળશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળે છે. અને આ સર્વિસનો લાભ ગ્રાહકો ઘરેબેઠા પણ મેળવી શકે છે. એક્ઝિબિશનમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે વેલકમ ડ્રિંક્સ અને સ્નેક્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

સુરતના ગોલ્ડ જવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ એક્ઝિબિશન સફળ રહ્યા છે. ત્યારે હવે ફરી મોરબીના આંગણે પણ આ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. તો એડન હિલ્સ ખાતે આ એક્ઝિબિશનમા પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી કરો. વધુ વિગત માટે સુરજભાઈ વાઘાણી મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.