મોરબીના ઉદ્યોગકારો માટે ૨૧મી જાન્યુઆરીએ સેમિનાર યોજાશે

- text


મોરબી : રાજય સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલીસી-૨૦૧૫ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓની માહિતી ઉદ્યોગકારો માટે ઉદ્યોગીક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૧મી જાન્યુઆરી મંગળવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે મોરબી સિકામિક એસોસીએશન હોલ, રીયલ પ્લાઝા, ૮-એ નેશનલ હાઇવે-મોરબી-૨ ખાતે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં Gujarat Micro, Smalland Under Standing and Medium, Enterprises (Facilitation) Ordinance, 2019, Memorandam of Understanding With National Stock Exchange (3 Schemes), Memorandam of Understanding with Bank of Baroda. MSEFC (Facilitation Council delayed Payment) ની માહિતી આપવામાં આવશે.આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા નાયબ ઉધોગ કમિશનરશ્રી અને જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text