અમરશીભાઈ બેચરભાઈ મનીપરાનું અવસાન

મોરબી : અમરશીભાઈ બેચરભાઈ મનીપરા (ઉં.વ.65) તે મુકેશભાઈ, પ્રભુભાઈ તથા રમેશભાઈના પિતાનું તારીખ 15ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17/01/2020ને શુક્રવારે બપોરે 02:00થી 05:00 રામેશ્વર નગર (ગાંધીનગર) ખાતે રાખેલ છે.