મોરબી : દુર્લભજીભાઈ માવજીભાઈ વિરમગામાનું અવસાન

મોરબી : દુર્લભજીભાઈ માવજીભાઈ વિરમગામાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને શનિવારે સાંજે 6થી 8 કલાકે પટેલનગર, હનુમંત એપાર્ટમેન્ટની બાજુમાં , સીએનજી પંપ સામે, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલ છે.