મોરબી : મનોજભાઈ રતિલાલભાઈ ભાડેશીયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર મૂળ નેસડા ધ્રોલ વાળા મનોજભાઈ રતિલાલભાઈ ભાડેશીયા ઉમર વર્ષ 39 વિજયભાઈ, અમિતભાઈ, વર્ષાબેન (અમદાવાદ) દક્ષાબેન (જામનગર) ના ભાઈ અને દુર્લભજીભાઈ, સ્વ.પ્રાણજીવનભાઈ, વલ્લભભાઈના ભત્રીજા અને વિનોદભાઈ અરજણભાઈ બદ્રકિયા (રાજકોટ)ના જમાઈ તા :10ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું મોરબી નાની વાવડી, ન્યૂ ગાયત્રી સોસાયટી, ખોડીયાર ડેરી સામે હનુમાન મંદિરે તા.13ના સોમવારે સાંજે 3:00 થી 5:00 રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે છે .