મોરબી : મણીબેન માવજીભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મૂળ મોરબી તાલુકાના પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરના નિવાસી મણીબેન માવજીભાઈ સોલંકી ઉ.વ.85 તે માવજીભાઈ પોપટભાઈ સોલંકીના ધર્મપત્ની તથા સોમજીભાઈ , કાનજીભાઈ ,કાંતાબેન, તેજુબેન મુળીબેન , ગૌરીબેન , વસંતબેન , લીલાબેન ,હંસાબેનના માતા તેમજ ગોપાલભાઈ કેશુભાઇ સોલંકી અને પ્રવીણભાઈ હમીરભાઈ સોલંકીના ભાભુનું તા.10.1.2020ના રોજ અવસાન થયું છે.