મોરબીમાં ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન અને સંસ્કાર પીરસતું ‘ન્યુ ડોલ્ફીન કિડઝ કેર’

- text


દરેક તહેવાર અને દિવસોની હેતુસભર ઉજવણી : હેન્ડરાઇટિંગ અને ક્રાફટિંગ ઉપર વિશેષ ધ્યાન : પ્લેગ્રુપ, નર્સરી, LKG, HKGનો કોર્ષ ઉપ્લબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ‘ન્યુ ડોલ્ફીન કિડઝ કેર’માં ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન અને સંસ્કાર પીરસવામાં આવે છે. અહીં દરેક તહેવાર અને દિવસોની હેતુસભર ઉજવણી કરી બાળકોને તેનું મહત્વ સમજાવવામાં આવે છે. ઉપરાંત અહીં હેન્ડરાઇટિંગ અને ક્રાફટિંગ ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવે છે. તો આપના બાળકનું પ્લેગ્રુપ, નર્સરી, LKG અથવા HKGમાં એડમિશન લેવા માટે ‘ન્યુ ડોલ્ફીન કિડઝ કેર’ની આજે જ અચૂકપણે મુલાકાત લેજો.મોરબીમાં જીઆઇડીસી સામે અરિહંત સોસાયટીમાં શુભ હોટેલવાળી શેરીમાં આવેલ ‘ન્યુ ડોલ્ફીન કિડઝ કેર’માં ખૂબ શાંત અને સૌમ્ય વાતાવરણમાં બાળકોને જ્ઞાન- ગમ્મત- સંસ્કાર આપવામાં આવે છે. અહીં પ્લેગ્રુપ, નર્સરી, LKG, HKGના કોર્સ ચાલે છે. જેમાં દરેક વર્ગમાં 25 બાળકો વચ્ચે 2 શિક્ષકો હોય છે. જે તેમના ઉપર વ્યક્તિગત ધ્યાન આપીને તેને વ્હાલની સાથે ગમ્મતભર્યું શિક્ષણ આપે છે. અહીં તહેવારો અને વિવિધ દિવસોની અલગ રીતે ઉજવણી થાય છે. જેમાં બાળકો પાસે જે તે તહેવાર કે દિવસને લગતી પ્રવૃતિઓ કરાવીને તેઓને સંપૂર્ણ મહત્વ પણ સમજાવવામાં આવે છે.

- text

ફર્સ્ટ ઈમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશનના સૂત્રને ધ્યાને રાખીને અહીં ખાસ હેન્ડરાઈટિંગ ઉપર વિશેષ ચીવટ રાખવામાં આવે છે. પ્લેગ્રુપમાં અહીં બાળકોને ક્રાફટિંગ સહિતની એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેથી નર્સરીમાં તેમની આંગળીઓની ઢબ વિકસે છે અને તેઓ સરળતાથી લખતા થઈ જાય છે. ઉપરાંત બાળકોને કર્સીવ રાઇટિંગમાં માહેર બનાવવામાં આવે છે.અહીં બાળકોની સ્વસ્થતાને ધ્યાને રાખીને મેનુ પણ તૈયાર કરવામાં આવે છે. જે મુજબ બાળકોને પોતાનું લંચ લઈ આવવાનું હોય છે. અહીંના બાળકોને સમયાંતરે પીકનીક અને વિવિધ સંસ્થાઓની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે. આમ ‘ન્યુ ડોલ્ફીન કિડઝ કેર’માં બાળકોને એક અલગ જ રીતે મસ્તી- મજા તેમજ જ્ઞાનની સાથે સંસ્કાર આપવામાં આવે છે. તો આજે જ આપના બાળકના સર્વાંગી વિકાસ માટે અવશ્યપણે મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં.99793 48689 અથવા 9099123912 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text