મોરબી : નીતાબેન રાજેન્દ્રકુમાર રાજાણીનું અવસાન, શુક્રવારે સાદડી

મોરબી : ઉમરગામ નિવાસી નીતાબેન રાજેન્દ્રકુમાર રાજાણી (ઉ.વ. 53), તે ધીરજબેન ગીરધરલાલ બુદ્ધદેવની પુત્રી, ઇલાબેન રાજેશકુમાર કાનાબાર (અમદાવાદ), અંજુબેન અશોકકુમાર લાલ (જામખંભાળીયા), જાગૃતિબેન ભાવેશકુમાર કરીયા (મોરબી), કમલેશભાઈ ગીરધરલાલ બુદ્ધદેવ (અમદાવાદ), ભાવેશભાઈ ગીરધરલાલ બુદ્ધદેવ (મોરબી)ના બહેન તેમજ પ્રિયાબેન ભાવેશભાઈ બુદ્ધદેવના નણંદનું તા. 05/01/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા. 10/01/2020ને શુક્રવારના રોજ સાંજે 4થી 5 કલાકે ગુર્જર સુથારની વાડી, યુનિટ નં. 2, ભવાની ચોક, મોરબી ખાતે રાખેલ છે.