વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફન કાર્નિવલ અને ગ્રીન ઇવેન્ટનું આયોજન

- text


મોરબી : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ તથા ડોલ્સ & ડ્યૂડસ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા આગામી તા. 11થી 13 જાન્યુઆરી રોજ સાંજે 5થી 9 કલાકે ‘ઉલ્લાસ’ – ફન કાર્નિવલ અને ‘પહલ’ ગ્રીન ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફૂડ ઝોન, ગેમ ઝોન, સેલ્ફી ઝોન સહિતના આકર્ષણો રહેશે. આ તકે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text