મોરબીમાં એક્ટિવિટી બેઇઝ ટીચિંગ સાથે ભૂલકાઓનું કૌશલ્ય નિખારતી નવયુગ કિડ્સ સ્કૂલ

અહીં દર શનિવારે હેપીનેસ પ્રોગ્રામ, દર મહિને એક પીકનીક : દરેક બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપતા ટીચર : 15 જાન્યુઆરીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : આજના સમયમાં શિક્ષણને જ સર્વસ્વ માનીને પોતાના બાળકને ગોખણપટ્ટી પઢાવીને નંબર મેળવવાની દોડમાં સૌ કોઈ ભાગી રહ્યા છે. ત્યારે આ પ્રણાલીમાં બદલાવ લાવવાની નેમ સાથે મોરબીના રવાપર રોડ ઉપર કાર્યરત નવયુગ કિડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા એક્ટિવિટી બેઇઝ ટીચિંગ સાથે ભૂલકાઓના કૌશલ્યને નિખારીને તેના બાળપણને ખીલવવામાં આવે છે.

નવયુગ કિડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં Play Group, Nursary, LKG, UKGના ક્લાસ ચલાવવામાં આવે છે. આ સ્કૂલ રવાપર રોડ પર રાધે શ્યામ પ્રોવિઝન સ્ટોર ઉપર ઓમ શાંતિ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ છે. અહીં દર શનિવારે હેપીનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં કિડ્સ અને ટીચર્સ સાથે પાર્ટીસીપેટ થઇ ને પોતાની મનગમતી પ્રવૃતિઓ કરે છે. જેને કારણે કિડ્સની ક્રિએટિવિટી અને સ્કિલ ડેવલોપ થાય છે. ઉપરાંત સ્કૂલમાં ફ્રીલી અને હેપી વાતાવરણ ક્રિએટ કરવામાં આવે છે અહીં પેરેન્ટ માટે પણ કાઉન્સિલિંગ, પેરેન્ટ્સ મિટિંગ, પેરેન્ટ્સ સેમિનાર, પેરેન્ટ્સ વિઝીટ, જેવા પ્રોગ્રામ કરવામાં આવે છે ઉપરાંત દરેક બાળક સાથે આત્મીયતા કેળવવા માટે ટીચર્સ દ્વારા હોમ વિઝીટ કરવામાં આવે છે.અહી કિડ્સને ઈન્ડિપેન્ડન્ટ બનાવવા ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે

આ સાથે નવયુગ કિડસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા પ્રેક્ટિકલી એજ્યુકેશન આપવના હેતુથી દર મહિને પીકનીકનું યોજવામાં આવે છે. જેમાં બાળકોને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે. ઉપરાંત અહીં ટીચર દ્વારા વિવિધ પ્રકારની અવનવી ગેમ બનાવવામાં આવે છે. બાદમાં એ ગેમ બાળકોને રમાડીને તેઓનું કૌશલ્ય વધારવામાં આવે છે. અહીં ઓછા બાળકોએ બે ટીચર્સનો રેશિયો રાખવામાં આવે છે. અને ટીચર્સ બાળકો ઉપર વ્યક્તિગત ધ્યાન આપે છે.

અહીંની વિશેષતા જોઈએ તો ફન સાથેનું સ્માર્ટ એજ્યુકેશન, ક્રિએટીવ અને પ્લેફુલ એક્ટિવિટી સાથે શીખવવાની પદ્ધતિ, ઓડિયો વિઝ્યુઅલ સાથે અપાતું જ્ઞાન, કલરફુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલરફુલ ફર્નિચર, એરકન્ડિશન કલાસરૂમ, મંથલી આઉટડોર વિઝીટ, એક્સપિરિયન્સડ ટીચર્સ, બ્રેઇન ડેવલોપમેન્ટ ટોયઝ, ફન અને જ્ઞાન બન્નેનું શિક્ષણ, ઓલરાઉન્ડર પર્સનાલિટી ડેવલોપમેન્ટ કરવામાં આવે છે.

પોતાના બાળકને રમત-ગમ્મત સાથે જ્ઞાન આપવા તેમજ કૌશલ્ય વિકસાવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ નવયુગ કિડસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ છે. આ સ્કૂલમાં આગામી 15 જાન્યુઆરીથી એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે. તો અન્ય ક્યાંય એડમિશન લેતા પૂર્વે એક વખત નવયુગ કિડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની અવશ્યપણે મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9727948472 અથવા 9727247472 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.