મોરબી : પ્રવીણભાઈ મુલચંદ મહેતાનું અવસાન આજે સાંજે ઉઠમણું

- text


મોરબી : પ્રવીણભાઈ મુલચંદ મહેતા (કમ્પાઉન્ડર) ઉં.વ.69 તે સ્વ. મુલચંદ મયાશંકર મહેતાના પુત્ર તથા ઋષભ અને નીતિના પિતા તથા ભાનુબેન મનહરલાલ પારેખ, સરલાબેન પ્રફુલચંદ્ર ભાયાણી, ગીતાબેન મહેશકુમાર દેસાઈના ભાઈનું તારીખ 23ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 24/12/19ને મંગળવારે સાંજે 04:30 કલાકે શ્રી સ્થાનિકવાસી ઉપાશ્રય, સોની બજાર, મોરબી ખાતે રાખેલ છે.

- text