મોરબી : વસંતબા ધીરૂભા જાડેજાનું અવસાન, સાંજે બેસણું

મોરબી : મૂળ ગામ ગુંગણ મોરબી નિવાસી વસંતબા ધીરૂભા જાડેજા (ઉ.વ. 85), તે ધીરૂભા રાઘુભા જાડેજાના ધર્મપત્ની, ભીખુભા (નગર પાલિકા કોન્ટ્રાક્ટર)ના માતૃશ્રી, અનોપસિંહ નારૂભા જાડેજા (સુરેન્દ્રનગર) તથા શાંતુભા નારૂભા જાડેજા (ચોટીલા)ના કાકી, ઇન્દ્રજીતસિંહ ખુમાનસિંહ જાડેજા (દિલ્હી), હાર્દિકસિંહ ભીખુભા જાડેજા (મોરબી) તથા સંદીપસિંહ ભીખુભા જાડેજાના દાદીનું તા. 14/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 16/12/2019ના રોજ તેમના નિવાસ સ્થાન ‘માતૃવંદના’, ધર્મસૃષ્ટિ સોસાયટી, પાપાજી ફનવર્ડની બાજુમાં, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.