ટંકારા : રાધે જયેશભાઈ કાસુન્દ્રાનું અવસાન , સોમવારે બેસણું

ટંકારા : ધૂનડા (ખાં) નિવાસી રાધે જયેશભાઈ કાસુન્દ્રા ઉ.વ.11 તે જયેશભાઈ કાસુન્દ્રાના પુત્ર તથા તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાના પૌત્ર તેમજ મનોજભાઈ, દીપકભાઈ, યોગેશભાઈના ભત્રીજાનું તા.13 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.16 ને સોમવારે સવારે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન ધૂનડા (ખાં) ટંકારા ખાતે રાખેલ છે.