મોરબીમાં 10 બોટલ વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી સિટી એ ડીવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન અહેમદભાઈ ઉર્ફે મામૂ મહમદભાઈ વડાવરિયા ઉ.વ.37 રહે. વાવડી રોડ, બાવળિયા પીરની દરગાહ સામે, ક્રિષ્ના પાર્ક સોસાયટી, મોરબીવાળાને વિદેશી દારૂ બોટલ નંગ 10 કિંમત રૂ. 3000 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.