મોરબીના હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ફેબ્રુઆરીમાં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન

મોરબી : મોરબીના હજરત બાવા અહેમદ શા ગ્રુપ દ્વારા બાવીસમાં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્નનું આગામી તા. 2 ફેબ્રુઆરી, 2020માં રવિવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જે યુવક-યુવતિએ સમૂહ લગ્નમાં જોડાવવું હોય, તેઓએ નામ નોંધાવી લેવાનું બાવા અહેમદશા ગ્રુપ તથા હાજી અહેમદહુશેન બાપુ દ્વારા એક યાદીમાં જણાવેલ છે.

નામ નોંધાવવાના સ્થળ
1. ઇકબાલભાઇ રાઠોડ, મો. નં. 79904 89600, હાજી અહેમદહુશેન બાપુની ઓફિસ, સિપાઈ વાસ, મોરબી
2. મહેશભાઈ, મો. નં. 98793 10595, હોટલ ડિલક્સ, કે. બી. બેકરીની બાજુમાં, નહેરુ ગેટ, મોરબી
3. બિમલભાઈ, મો. નં. 8000 00181, એરવોઈસ, ગ્રીન ચોક, મોરબી
4. બચુભાઈ ચાનિયા, મો. નં. 98256 45844, ચાનિયા ઓટો ગેરેજ, અયોધ્યા પુરી મેઈન રોડ, મોરબી