મોરબી : પીતામ્બરભાઈ રવજીભાઈ રાઘવનું અવસાન, શુક્રવારે ઉઠમણું

મોરબી : મૂળ હજનાળી, હાલ મોરબી નિવાસી પીતામ્બરભાઈ રવજીભાઈ રાઘવ, તે ચમનભાઈ, નરેન્દ્રભાઈ, સુભાષભાઈ, અરુણાબેન, સ્વ. જ્યોત્સનાબેન, રમાબેન તથા હંસાબેનના પિતાનું તા. 12/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 13/12/2019ના રોજ શુક્રવારે સાંજે 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.