મોરબી : નરભેરામભાઇ મોહનભાઇ ડોરી, ગુરુવારે બેસણું

- text


મોરબી : નરભેરામભાઇ મોહનભાઇ ડોરી (ઉ.વ. 77), તે ચંદુલાલભાઈ, પ્રદીપભાઈ તથા હસમુખભાઈના પિતા તેમજ વનુભાઈના ભાઈનું તા. 08/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/12/2019ના રોજ ગુરુવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાન લખધીરનગર (નવાગામ), મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રહેલ છે.

- text