મોબાઈલ રીપેરીંગ ક્ષેત્રે ખ્યાતનામ ‘ફિક્સમેન ડોટ કોમ’ હવે મોરબીમાં…

પ્રોફેશનલ ટેક્નિશિયન દ્વારા ફાસ્ટ રીપેરીંગ સર્વિસ સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ : રિપેરિંગમાં મોબાઈલ આપવા અને લેવા જવાની ઝંઝટ પણ ખતમ, ફ્રી પિકઅપ અને ડ્રોપની સુવિધા : રીફર્બિશ ફોનની વિશાળ રેન્જ પણ ઉપ્લબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોબાઈલ રીપેરીંગ ક્ષેત્રે ખ્યાતનામ ‘ફિક્સમેન ડોટ કોમ’નો મોરબીમાં પણ સ્ટોર શરૂ થયો છે. જ્યાં ગ્રાહકોને મોબાઈલ રીપેરીંગ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મળે છે. વધુમાં અહીં રિપેરિંગમાં મોબાઈલ આપવા અને લેવા જવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે કારણકે અહીં ફ્રી પિકઅપ અને ડ્રોપની સુવિધા છે. ઉપરાંત અહીં રીફર્બિશ ફોનની વિશાળ રેન્જ પણ ઉપ્લબ્ધ છે. જેમાંથી ગ્રાહકો મનપસંદ ફોન ખરીદી શકે છે.

સમગ્ર દેશમાં 60થી વધુ સ્ટોર ધરાવતા ‘ફિક્સમેન ડોટ કોમ’નો હવે મોરબીના આંગણે પણ શુભારંભ થયો છે. શહેરના શનાળા રોડ ઉપર પુજારા ટેલિકોમ સામે ડો. બાવરવા હોસ્પિટલની નીચે ‘ફિક્સમેન ડોટ કોમ’નો સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે.અહીં કંપનીના વેલ ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા કોઈ પણ મોબાઈલ, આઈફોન, સ્માર્ટ ફોન, ટેબ્લેટ અથવા આઇપેડને પણ ખૂબ ઝડપથી રીપેરીંગ કરી આપવામાં આવે છે. અહીં ગ્રાહકોને રીપેરીંગ કરાવ્યા બાદ 90 દિવસથી લઈને 180 દિવસ સુધીની વોરંટી મળે છે. ગ્રાહકોને રીપેરીંગ માટે અહીં આવવાની પણ જરૂર રહેશે નહીં. કારણકે અહીં ફ્રી પિકઅપ અને ફ્રી ડ્રોપની સુવિધા આપવામાં આવે છે.

અહીં રીપેરીંગ ઉપર ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ‘ફિક્સમેન ડોટ કોમ’માં બ્રોકન સ્ક્રીન, બેટરી, પાવર બટન, ચાર્જિગ, વોલ્યુમ સ્વીચ, કેમેરા અને સોફ્ટવેર ડાયોગ્નિસિસ સહિતના બધા ફોલ્ટનું રીપેરીંગ ખૂબ ઝડપથી કરી આપવામાં આવે છે. ઉપરાંત રીપેરીંગમા આવતા મોબાઈલના ડેટાની સંપૂર્ણ પ્રાઈવસી રાખવામાં આવે છે. અહીં મોબાઈલનું રીપેરીંગ એક્સપર્ટ દ્વારા જેન્યુન પાર્ટથી કરવામાં આવે છે. વધુમાં ‘ફિક્સમેન ડોટ કોમ’માં ઘણી બધી બ્રાન્ડના રીફર્બિશ ફોનનું સેલિંગ પણ થાય છે. રીફર્બિશ ફોનની અહીં આકર્ષક વિશાળ રેન્જ છે. જેમાં ગ્રાહકોને 6 મહિનાની વોરંટી પણ મળે છે. વધુ વિગત માટે મો.નં. 9316634882 ઉપર અથવા WWW.PHIXMAN.COM ની વેબસાઈટ અથવા સ્ટોરની મુલાકાત લેવી. તેમ એક યાદીમાં જણાવાયું છે.