વાંકાનેર : ઝાલા બાબુભા રતુભાનુ અવસાન

વાંકાનેર : વાંકાનેર વઘાસીયા નિવાસી ઝાલા બાબુભા રતુભા (ઉ.વ.82)તે સિધ્ધરાજસિંહના મોટાભાઇ, જયુભા, કરણુભાના પિતાશ્રી, કુષ્ણસિંહ, મંગળસિંહ તથા રવિરાજસિંહના મોટા બાપુનું તા. 3/12/2019 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા. 9 / 12 /2019 ને સોમવારે તેમના નિવાસસ્થાન વઘાસીયા ખાતે રાખેલ છે.