ટંકારા : દેવળીયાથી બંગાવડી સુધીના રોડની હાલત બિસ્માર, અકસ્માતનું જોખમ

- text


ટંકારા : ટંકારા તાલુકાના દેવળીયાથી બંગાવડી સુધીનો રોડ 2018માં મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો હતો. આ રોડની બાજુમાં કેબલ નાખવાનું મોટાભાગનું કામ પુરુ થઈ ગયું છે. છતાં પણ આ ડામર રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. રોડની સાઈડનું બુરાણ અણધડ રીતે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રોડ વચ્ચે પડેલા મોટા પથ્થરો પણ જાણે અકસ્માતની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે. જાગૃત સ્થાનિક નાગરિકોએ આ રોડ પર કેબલ નાખવાનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરને બે વખત રજૂઆત કરી હતી. પણ હજુ સુધી આ રોડની પર ઠાલવાયેલી માટી અને પથ્થર હટાવવાનું કામ થયું નથી. જેના કારણે વટેમાર્ગુઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ તેમના પર અકસ્માતનું

- text

- text