મોરબીના આરાધના હોલમાં ભારેખમ ડિસ્કાઉન્ટ સાથેનો સ્પે.વિન્ટર સેલ હવે ફક્ત બે દિવસ જ…

સ્ટાન્ડર્ડ કંપનીના જેકેટ, જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ, શોર્ટ ટ્રેક સહિતની અનેકવિધ આઇટમો ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે

લગ્નની સિઝનને ધ્યાને રાખી રેમન્ડના શૂટ અને બ્લેઝર સિલાઈ ભાવે : સેલ ગુરૂવારે સાંજે 7 વાગ્યા સુધી જ ચાલશે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આરાધના હોલમાં સ્પેશિયલ વિન્ટર સેલ ચાલી રહ્યો છે. જેમાં બ્રાન્ડેડ સ્વેટર, જેકેટ અને સૂઝ ઉપર અઢળક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં સ્ટાન્ડર્ડ કંપનીની જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ તેમજ શોર્ટ ટ્રેક સહિતની અનેકવિધ આઇટમો ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે મળી રહી છે. આ સાથે રેમન્ડના શૂટ અને બ્લેઝર સિલાઈ ભાવે મળી રહ્યા છે. વધુમાં આ સેલને હવે માત્ર બે દિવસ જ બચ્યા છે. તો જે લોકો આ તકનો લાભ લેવામાં બાકી રહી ગયા હોય તેઓને અચૂકપણે પધારવા માટે જણાવાયું છે.

મોરબીમા રવાપર કેનાલ રોડ ઉપર શુભ હોલની બાજુમાં રામકોઝ બંગલોઝની સામે આવેલ આરાધના હોલમાં વિન્ટર સ્પેશિયલ સેલ ચાલી રહ્યો છે. જે આવતીકાલે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી જ ચાલુ રહેવાનો છે. સેલમાં પુમા, એડીડાસ, રીબોક અને સ્કેચર્સના સૂઝ ઉપર 40થી 70 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં યુએસ પોલો તથા ફ્લાઈંગ મશીનના સૂઝ માત્ર રૂ. 299થી શરૂ થાય છે. અહીં 12 સુધીની સાઈઝના સૂઝ ઉપલબ્ધ છે. રેમન્ડ અને કલર પ્લસના શર્ટ, ટ્રાઉઝર્સ, બ્લેઝર અને શૂટ રૂ. 999થી શરૂ થાય છે. વધુમાં રેમન્ડના સુટ અને બ્લેઝર માત્ર સિલાઈ ભાવે જ મળે છે.

આ ઉપરાંત સેલમાં લીવાઇસ તેમજ પેપે જીન્સ લંડન બ્રાન્ડના સ્વેટર, જેકેટ, ઝીપર, હુડીસ અને પુલઓવર ફક્ત રૂ. 499થી શરૂ થાય છે. અહીં 3XL, 4XL અને 5XLના પણ જેકેટ ઉપલબ્ધ છે. સ્વીટ ડ્રિમ્સનું ટ્રેક શૂટ માત્ર રૂ. 799થી શરૂ થાય છે. જ્યારે લીવાઇસ, કિલર, પેપે જીન્સ લંડન, કોસ્મોઝોન, રેન્ગલર, સ્પાઈકર અને સ્વીટ ડ્રિમ્સ સહિતની બ્રાન્ડની વસ્તુ ઉપર 30 ટકાથી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.વધુમાં અહીં મેન્સ જીન્સમાં 28થી 50, શર્ટમાં S થી 5XL, ટી શર્ટમાં Mથી 5XLઅને ટ્રેકમાં 5XL ઉપલબ્ધ છે.

અહીં ગ્રાહકો માટે કાર્ડસ તથા પેટીએમથી પેમેન્ટ સ્વીકારવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સેલમાં તમામ પ્રોડક્ટ 101 ટકા ઓરિજનલની ગેરેન્ટી સાથે આપવામાં આવી રહી છે. જો સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ સાબિત કરી આપે તો તેને ઇનામ પણ આપવામાં આવશે. આરાધના હોલમાં અચૂકપણે પધારી બ્રાન્ડેડ વસ્તુઓ ખૂબ ઓછા ભાવે ખરીદવાનો લ્હાવો અવશ્ય લેજો. તેમ એક યાદીમાં જણાવાયું છે.