મોરબી : અંબારામભાઈ દેવકરણભાઈ કકાસણીયાનું અવસાન , શુક્રવારે બેસણું

મોરબી : મૂળ રામેશ્વરનગરના વતની અને હાલ મોરબી નિવાસી અંબારામભાઈ દેવકરણભાઈ કકાસણીયા ઉ.વ.50 તે રાઘવેન્દ્રભાઈના પિતા તેમજ મનસુખભાઈ, જ્યંતીભાઈ અને ગુણવંતભાઈના ભાઈનું તા.20ના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.22ને શુક્રવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ઉમા હોલ બાલકેશ્વર મહાદેવ મંદિરની સામે રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.