પ્રજ્ઞાબેન અનંતરાય જોષીનું અવસાન/બેસણું

મોરબી : પ્રજ્ઞાબેન અનંતરાય જોષી તે રાજેશભાઈ, અમરભાઈ, મનીષાબેન સોહનભાઈ જોષીના માતા તથા સોહનભાઈ નાથાલાલ જોષીના સાસુનું તારીખ 18ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21/11/19ને ગુરુવારે સાંજે 04:00થી 06:00 એમના નિવસ્થાન પંચાસર રોડ, સરસ્વતિ માર્બલ સામે, ભારત પરા, મોરબી ખાતે રાખેલ છે.