મોરબી : કાનાણી ભાવનાબેન કિશોરભાઈનું અવસાન

મોરબી : કાનાણી ભાવનાબેન કિશોરભાઈ (ઉ. વ. 46) તે શિવનગર પંચાસરનાં નિવાસી કિશોરભાઈ કાનાણીનાં પત્ની, સાવન, ઉર્વીનાં માતા, કરણ અને દીપના ભાભુનું તા. 17 નવેમ્બરનાં અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 21 નવેમ્બરનાં સવારે 8થી 10 દરમિયાન પટેલ સમાજવાડી, શિવનગર ખાતે રાખેલ છે.