હળવદ : ઇશ્વરનગરના યુવાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા

- text


હળવદ : મોરબી જિલ્લા હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામના કાચરોલા ધ્રુવ યોગેશભાઈએ ઇન્ટરનેશનલ બેડમિંટન ટૂર્નામેન્ટમાં પસંદગી પામીને દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરીને આંરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય મોરબી જિલ્લાનું તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. આ તકે ધ્રુવભાઈને પરિવારજનો તથા મિત્રવર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- text