મોરબીમાં 18મીથી સંત મોલાઈ રાજા સાહેબનો ઉર્ષ

- text


મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના સંત મોલાઈ રાજા સાહેબનો ઉર્ષ આગામી તા. 18, 19, 20 નવેમ્બરના રોજ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર / કચ્છ તેમજ ભારતભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જેમણે નમાજ માટે હીરા-ઝવેરાતને ઠુકરાવનાર એવા સંત હોય, ખુદાપરવાર દિગાહે આપની રૂબરૂ મુબારકપર કસ્તુરી અને અંબરની ખુશ્બુ વરસાવી છે.

- text

આ વિશ્વ વિખ્યાત સંતની દરગાહ કે જેને ગુજરાત સરકારે ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે અને ‘ખુશ્બુ ગુજરાત કી’ માં સમાવેશ કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યાં ઉર્ષની ઉજવણી અંતર્ગત તા. 17 તથા 18ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ છે. આ પવિત્ર દરગાહ મોરબીમાં એક આગવું સ્થાન ધરાવતી દરગાહ હોવાથી દરરોજ સેંકડો પ્રવાસીઓ ત્યાં આવે છે. જે મોરબી માટે ગૌરવવંતી વાત ગણાય છે. તેવું જુઝરભાઈ અમીનની યાદીમાં જણાવેલ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text