મોરબી : અમદાવાદ ખાતે ડિસેમ્બરમાં હિંદુ જીવનસાથી પસંદગી મહાસંમેલન

મોરબી : જન કલ્યાણ સેવા કેન્દ્ર દ્વારા હિંદુની સર્વ જ્ઞાતિઓ માટે જીવનસાથી પસંદગી મહાસંમેલનનું આયોજન તા. 22 ડિસેમ્બરના રોજ રવિવારે જોશી હોલ, રાયપુર દરવાજા પાસે, ભજીયા હાઉસની લાઈનમાં, રાયપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો. નં. 89055 34402 પર સંપર્ક કરવાનો રહેશે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628