મોરબી : છેતરપિંડીના ગુનાનો આરોપી ઝડપાયો

- text


મોરબી : નાસતા ફરતા સ્ક્વોડની રાજકોટ રેન્જની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં ચાર માસથી નાસતો-ફરતો આરોપી લખધીર નગર ગામ પાસેથી ઝડપાયો હતો.

- text

નાસતા ફરતા સ્ક્વોડ રાજકોટ રેન્જની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપી પંકજ કેશવભાઈ ફેફર રહે. નવાગામ (લખધીર નગર), મોરબીને લખધીર નગર ગામના જાપા પાસેથી ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલિસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text