નવા સાદુળકા ગામે ગૌમાતાના લાભાર્થે કાલે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામમાં પાંચોટિયા પરિવાર આયોજિત રામામંડળના કાર્યક્રમમાં શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા ગૌમાતાના લાભાર્થે આવતીકાલે તા. 16 નવેમ્બરના રોજ રાત્રે 8-30 કલાકે રામાપીરનું આખ્યાન દર્શાવતું રામામંડળ રમાશે. આયોજકો દ્વારા ગ્રામજનોને રામામંડળ નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text