ટંકારા : જબલપુર ગામ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ દ્વારા જબલપુર ગામ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.

ટંકારા પોલીસ ટીમ દ્વારા ગઈકાલે તા. 14 નવેમ્બરના રોજ સામાભાઇ કાળીયાભાઇ દેવડા (ઉ.વ. ૩૩, ધંધો-મજુરી, રહે. હાલ ટંકારા, લતીપર રોડ, રાજલ કોટનમા, તા. ટંકારા, જી. મોરબી, મુળ રહે. રાબડાલ, તા. જી. દાહોદ)ને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂ ROYAL KNIGHT MALY WHISKY ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ – ૦૧, કિ. રૂ. ૩૦૦/- નો મુદામાલ પેન્ટના નેફામા રાખી વેચાણ કરવાના ઇરાદે જબલપુર ગામના પાટિયા પાસેથી મળી આવતા અટકાયત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text