ટંકારા : હર્ષદભાઈ ગણેશભાઇ પરમારનું અવસાન, કાલે બેસણું

ટંકારા : મ.ક.સ.સુ જ્ઞાતિના હષઁદભાઈ ગણેશભાઇ પરમાર (ઉ. વષઁ-૬૧), તે ટંકારાવાળા મહેશભાઈ, વિનોદભાઈ તથા હરેશભાઈના ભાઈ તેમજ મોરબી મેતર ફળીવાળા જયંતિલાલ રતનશીભાઈ ધામેચાના જમાઈનુ તા. ૧૫|૧૧|૨૦૧૯ને શુક્રવારના રોજ ટંકારા મુકામે અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા. ૧૬/૧૧/૨૦૧૯ને શનિવારેના રોજ સાંજે ૪થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાન લક્ષ્મીનારાયણ નગર સોસાયટી, ટંકારા ખાતે રાખવામાં આવેલ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628