મોરબી : દિન દહાડે એક્ટિવા ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ, જુઓ વિડિઓ

- text


મોરબી : મોરબીમાં લૂંટફાટ-ચોરીના બનાવો વધતા જાય છે. આજે દિન-દહાડે એક વાહન ચોરાઈ ગયું હતું. હાલમાં એક્ટિવા ચોરીની આ ઘટનાનો વિડિઓ પણ વાઇરલ થયો છે.

આજે તા. 15 /11/2019ના રોજ સવારે 9 વાગ્યા આસપાસ ભરતનગર સાદુળકા ચોકડી પાસેથી એક્ટિવા નં. GJ 36 E 5960ની ચોરી થઇ ગયેલ છે. આ ઘટના સવારના અજવાળામાં બની હતી. તેમજ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. CCTV કેમેરામાં કેદ થયેલી ઘટના અનુસાર એક યુવાન સહેલાયથી કોઈપણ પ્રકારના ડર વિના એક્ટિવા ચોરી જતો દેખાય છે. આ એક્ટિવા અંગે કોઈને જાણ થાય તેને ભરત પટેલ મો. 95867 67336 અથવા અનિલ પટેલ મો. 99258 20244નો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text