મોરબી : સીરામીક ઉદ્યોગકારના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી નજીક ઘુંટુ ગામના રહેવાસી અને બિસેરો સિરામિકના ડિરેક્ટર પ્રકાશભાઈ કરશનભાઇ ભાડજાએ સિમેરો સીરામીકના વર્કિંગ પાર્ટનર એમના ભત્રીજા આકાશ રણછોડભાઈ ભાડજાને પર્યાવરણના જતનરૂપી જન્મદિવસની અનોખી ભેટ આપેલ છે. જેમાં તેમને તેમના માંડલ સ્થિત કાલી ફાર્મમાં તેમજ તેમના કાલી સીરામીક અને અન્ય ઉદ્યોગ સ્થળે આશરે ૧૫૦૦થી પણ વધુ વૃક્ષોનું વૃક્ષરોપણ કરીને જન્મદિવસની નવતર ભેટ આપી હતી. આ અવસર નિમિત્તે આકાશભાઈને ભાડજા પરિવાર અને સ્વજનો તરફથી આજે જન્મદિવસ નિમિત્તે 15 નવેમ્બરના રોજ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text