મોરબીને કોર્પોરેશનનો દરરજો આપવા સિરામિક એસોસીએશન દ્વારા રજૂઆત

- text


ઉર્જા મંત્રી અને મોરબીના પ્રભારી સૌરભ પટેલને પ્રમુખોએ કરી રજુઆત : કર સમાધાન યોજનામાં જરૂરી સુધારાની પણ માંગણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લાના પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલને મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ તથા કીશોરભાઈએ મળી મોરબીને કોર્પોરેશનનો દરજજો મળે તે માટે રજૂઆત કરી હતી. તેમજ કર સમાધાન યોજનામાં કરવા પડતા જરૂરી સુધારા તથા પી.જી.વી.સી.એલ.માં મેન્ટનસ સ્ટાફ વધારવા માટે રૂબરૂ મળીને આવેદન પત્ર આવ્યું હતું. તેમજ રજૂઆત કરી હતી કે આમા સુધારા થાય તો ને તો જ આ સ્કીમનો વેપારીઓ લાભ લઇ શકશે. ત્યારે સૌરભભાઈ પટેલ દ્વારા આ બાબતે યોગ્ય ઘટતું કરવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text