ટંકારા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ

- text


ટંકારા : ટંકારા પંથકમાં આજે સાંજના અરસામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ટંકારા શહેર, હડમતીયા, નેકનામ, મિતાણા, લતીપર, જબલપુર, હડમતીયા, લજાઈ અને ખીજડિયા સહિતના ગામોમાં હાલ વરસાદ શરૂ થયો છે. એક તરફ શિયાળાએ દસ્તક દીધી છે તો બીજી બાજુ માવઠા પડી રહ્યા છે. ત્યારે ખેડૂતોનો ખુલ્લો કપાસ અને અન્ય જણસને પલળતી બચાવવા માટે દોડધામ મચી ગઇ છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text