મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા આજે ફ્રી ડાયાબિટિસ ચેકઅપ કેમ્પ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા આયોજિત વર્લ્ડ ડાયાબિટિસ દિવસ (14 નવેમ્બર) નિમિતે ફ્રી ડાયાબિટિસ ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરેલ છે. જેમા ડાયાબિટિસના દર્દીઓને ફ્રીમા ડાયાબિટિસની તપાસ કરી આપવામા આવશે. આ આયોજન આજે તારીખ 14/11/2019 ગુરુવારે રાત્રીના 9થી 11 વાગ્યા સુધી યોર કોમ્યુનિકેશન, સ્વામિનારાયણ મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબિટીસ સ્પેસ્યાલીસ્ટ ડો. જયેશભાઇ પટેલ સેવા આપશે. વધુ માહિતી માટે 98252 91313 પર સંપર્ક કરવાનો રહેશે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text