મોરબીના જિનલ બ્યુટી સલૂનમાં કેરાટીન હેર ટ્રીટમેન્ટ ઉપર 80 ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ

- text


કેરાટીન હેર ટ્રીટમેન્ટથી વાળ શાઈની, ગ્લોશી તેમજ સ્ટ્રેટ થાય છે. ઉપરાંત સૂર્યના હાનિકારક કિરણો અને વાતાવરણના પ્રદૂષણોથી વાળનું રક્ષણ થાય છે

લોરીયલ હેર સ્મૂથનિંગ ટ્રીટમેન્ટ ઉપર પણ 80 ટકા ડિસ્કાઉન્ટ : બ્રાઇડલ પેકેજ માત્ર રૂ. 6999થી શરૂ

(પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે આવેલા લક્ઝુરિયસ ગણાતા જિનલ બ્યુટી સલૂનમાં ખાસ ઓફર્સ શરૂ થઈ છે. જેમાં વાળ માટે ખૂબ ફાયદાકારક એવી કેરાટીન હેર ટ્રીટમેન્ટ ઉપર 80 ટકા જેવું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે અહીં લોરીયલ હેર સ્મૂથનિંગ ટ્રીટમેન્ટ તેમજ બ્રાઇડલ પેકેજ ઉપર પણ માતબર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

દરેક યુવતી કે સ્ત્રીનું સપનું હોય છે તે તેના વાળ સુંદર અને સુંવાળા હોય. તણાવ તથા પ્રદૂષણભરી આ જિંદગીમાં રેશમી વાળ મેળવવા એ ખૂબ જ અઘરું છે. ત્યારે વાળની માવજત કરવા માટે કેરાટિન ટ્રીટમેન્ટ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કેરાટિન એક મુખ્ય પ્રોટિન છે જે વાળમાં કુદરતી રીતે હોય જ છે. કમ્પોનન્ટને કારણે જ વાળ ચમકીલા દેખાય છે. એ વાળને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા એક બાહ્ય સુરક્ષાત્મક અને આતંરિક સંરચનાત્મક પ્રોટિન તરીકે કામ કરે છે. પરંતુ તડકો, પ્રદૂષણ અને કેમિકલ્સના સંપર્કમાં આવવાને કારણે વાળમાં રહેલું પ્રોટિન ઘટતું જાય છે. પરિણામે વાળ ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. આ કારણે વાળમાં રહેલું પ્રોટિન પૂરું થઈ જાય છે. વાળમાં નેચરલ પ્રોટિન રીસ્ટોર કરવાની ટ્રીટમેન્ટને કેરાટિન પ્રોટિન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં વાળમાં આર્ટિફિશિયલ કેરાટિન નાંખવામાં આવે છે. જેથી વાળ સ્મૂધ અને શાઈની બને છે.

- text

આ ટ્રીટમેન્ટથી વાળ ઓછા ગૂંચવાય છે અને વાળ મેનેજ કરવા સહેલા પડે છે. વાળ શાઈની અને ગ્લોસી દેખાય છે. વાળ સ્ટ્રેટ થઈ જાય છે એટલે જુદી જુદી સ્ટાઇલિંગ કરવાનું સહેલું પડે છે. સૂર્યના હાનિકારક કિરણો અને વાતાવરણમાંના પ્રદૂષણોથી વાળનું રક્ષણ થાય છે. વાળ ઓછા ડેમેજ થાય છે એટલે એના તૂટવા ખરવાની સમસ્યા ઓછી થાય છે. વાળ સ્ટ્રેટ કરાવ્યા બાદ હેર સ્પ્રે અને જેલની જરૂર પડતી નથી.

આ કેરાટીન હેર ટ્રીટમેન્ટ ઉપર જિનલ બ્યુટી સલૂનમાં 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી ગ્રાહકોને આ મોંઘીદાટ ગણાતી આ ટ્રીટમેન્ટ માટે માત્ર રૂ. 1,999 જ ચૂકવવાના રહશે. ઉપરાંત અહીં દિવાળીથી શરૂ થયેલી લોરીયલ હેર સ્મૂથનિંગ ટ્રીટમેન્ટ ઉપર 80 ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ ચાલુ રાખવામાં આવી છે. જેમાં ગ્રાહકોને આ ટ્રીટમેન્ટ માત્ર રૂ. 1,999માં મળે છે. વધુમાં અહીં રૂ. 6,999થી બ્રાઇડલ પેકેજ પણ શરૂ થાય છે. તો આવી ધરખમ ડિસ્કાઉન્ટ વાળી ઓફરનો લાભ લેવા માટે અચૂકપણે જિનલ બ્યુટી સલૂનમાં પધારો. વધુ વિગત માટે મો.નં. 9913924156 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text