મોરબી : મગનભાઈ ગોવિદભાઈ પડસુબિયાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામના વતની મગનભાઈ ગોવિદભાઈ પડસુબિયા ઉ.વ.74 તે દીપકભાઈના પિતા અને પુનિત અને પાર્થના દાદાનું તા.9 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.11 ના રોજ સોમવારે સવારે 8 થી 10 દરમિયાન શાંતિ પેલેસ એપાર્ટમેન્ટ, અવની રોડ, મેઘાણી સ્કૂલ સામે મોરબી ખાતે અને સાંજે 4 થી 6 દરમિયાન બાલા બહુચરાજી મંદિર , નાની વાવડી મોરબી ખાતે રાખેલ છે.

- text

- text