મોરબી શહેર ભાજપ પ્રમુખ પદે લાખાભાઈ જારીયા અને મહામંત્રી પદે રીષીપ કૈલા રિપીટ

મોરબી : મોરબી શહેર ભાજપનું નવું માળખું રચવામાં આવ્યું છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે લાખાભાઈ જારીયાની અને મહામંત્રી તરીકે રિષીપ કૈલાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે આ વખતે નવા મહામંત્રી તરીકે ભાવેશભાઈ કંજારિયાની પણ વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.