મોરબી તાલુકા ભાજપમાં પ્રમુખ તરીકે ફરી અરવિંદ વાંસદડિયાંની નિમણુંક કરાઈ

- text


- text

મોરબી : મોરબી તાલુકા ભાજપમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાને ફરી વખત પ્રમુખ પદે નીમવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોરબી તાલુકા મહામંત્રી તરીકે બચુભા રાણા બચુભાઈ ગરચરની નિમણુંક કરાવમાં આવી હતી. હોદેદારોની નિમણુંક થવા બદલ સાથી કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text