મોરબી : ભીખાલાલ હરિલાલ હાલાણીનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : ભીખાલાલભાઈ હાલાણી (ઉ. વ. ૭૮) (બી. એસ. બાબુ ચપ્પલવાળા), તે સ્વ. હરિલાલ નારણજી હાલાણીના પુત્ર, સ્વ. કિશોરભાઇ (ડીસન્ટ ચપ્પલ), બાદલભાઈ (રોયલ ફૂટવેર), અશ્વિનભાઈ (અનમોલ ફૂટવેર)ના ભાઈ તથા મનીષભાઈ (કાનો)ના પિતાશ્રીનું તા.૫ નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૮ નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે ૪થી ૫ સુધી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ ,મોરબી નાગરિક બેંકની સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text