મોરબીના આરાધના હોલ ખાતે દિવાળી સ્પે.સેલમાં છેલ્લા બે દિવસ માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ઓફર

- text


ફ્લાઇંગ મશીન સૂઝ રૂ.299માં, પુમાં અને યુએસ પોલો સૂઝ તેમજ સેન્ડલ રૂ. 600, રેમન્ડ ફોર્મલ ટ્રાઉઝર્સ અને શર્ટની જોડી માત્ર રૂ. 1900મા : શર્ટ, ટી શર્ટ અને ટ્રાઉઝર્સ મળીને 3 પીસ ફક્ત રૂ. 499માં બ્રાન્ડેડ કલોથ અને શૂઝના સેલને અભૂતપૂર્વ પ્રતિસાદ, આવતીકાલે દિવાળી સુધી સેલ ચાલુ રહેશે : વિવિધ બ્રાન્ડની વેરાયટીઓ અઢળક ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આરાધના હોલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથનો દિવાળી સ્પે.સેલ ચાલી રહ્યો છે. જેમાં ફ્લાઇંગ મશીન સૂઝ રૂ.299માં, પુમાં અને યુએસ પોલો સૂઝ તેમજ સેન્ડલ રૂ. 600, રેમન્ડ ફોર્મલ ટ્રાઉઝર્સ અને શર્ટની જોડી માત્ર રૂ. 1900મા મળે છે. અહીં વીવિધ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે. આ સેલ દિવાળી સુધી ચાલુ રહેવાનો હોય દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડીને સેલનો લાભ લ્યે છે. તો બાકી રહી ગયેલા મોરબીવાસીઓને પણ આ સેલનો લ્હાવો લેવા અનુરોધ કરાયો છે.

મોરબીમાં રવાપર કેનાલ રોડ ઉપર શુભ હોલની બાજુમાં રામકોઝ બંગલોઝની સામે આવેલા આરાધના હોલમાં સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી દિવાળી સ્પે.સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવશે. ઉપરાંત આ સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ. 10 હજારનું ઇનામ અપાશે.

- text

આ સેલમાં પુમા, સ્કેચર્સ, રીબોક અને એડીડાસની બ્રાન્ડ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. રેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ. 999મા મળશે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે. આ સેલમાં માત્ર રૂ.199માં શર્ટ, ટી શર્ટ, શોર્ટ અને ટ્રાઉઝર્સ ઉપ્લબ્ધ છે. હાલ દિવાળીની સિઝન હોય સમયના અભાવે ઘણા લોકો ફોર્મલ જોડી શિવડાવી શક્યા ન હોય તો તેઓ માટે અહીં માત્ર રૂ.600માં બ્રાન્ડેડ ફોર્મલ જોડી જ્યારે રૂ.850મા બ્રાન્ડેડ કોટનની જોડી મળે છે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે.આ ઉપરાંત જીન્સ, શર્ટ, ટી શર્ટ અને ટ્રાઉઝર રૂ. 299મા તેમજ પેપે, લીવાઇસ શર્ટ અને ટીશર્ટ રૂ. 999મા 5 પીસ મળશે. તેમજ સ્પાયકાર જીન્સ & શર્ટ જોડી માત્ર રૂ. 2500 માં મળશે.

આ સેલમાં સ્પાઈકર,પેપ્સ, લેવીસ,પુમા,યુ.એસ. પોલો,ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે. જેમાં ફ્લાઇંગ મશીન સૂઝ રૂ.299માં, પુમાં અને યુએસ પોલો સૂઝ તેમજ સેન્ડલ રૂ. 600, રેમન્ડ ફોર્મલ ટ્રાઉઝર્સ અને શર્ટની જોડી માત્ર રૂ. 1900મા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત શર્ટ, ટી શર્ટ અને ટ્રાઉઝર્સ 3 પીસ માત્ર રૂ. 499માં ઉપલબ્ધ છે. સેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છે. આ સેલ દિવાળી સુધી ચાલવાનો છે. અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text