મોરબીમાં ઈન્ડીયન મેડીકલ એસો.દ્વારા દિવાળી દરમિયાન ઉપલબ્ધ તબીબોનું લિસ્ટ જાહેર કરાયું

- text


મોરબી : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન કયા ખાનગી ડોક્ટર હાજર છે અથવા કઈ ખાનગી હોસ્પિટલો ખુલ્લી રહેશે તેનું લીસ્ટ બનાવવામાં આવેલું છે. જેથી, તહેવારના સમયમાં દર્દીઓ હેરાન ન થાય. આ લિસ્ટ મેડીકલ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મોરબીની ઓફીસીયલ વેબસાઇટની લીંક તથા પ્લે સ્ટોર પર એપ્લિકેશનની લીંક નીચે મૂકવામાં આવેલી છે. જેના પરથી આ લીસ્ટ મેળવી શકાશે. તેમ ડો.ડી.એમ. કગથરા અને ડો.કેતન હિંડોચાની યાદીમાં જણાવાયુ છે.

website:     http://morbidoctor.com

Play Store App :     https://play.google.com/store/apps/details?id=com.ketan.imamorbi&hl=en

- text


- text